Saturday, March 13, 2021

મુસ્લિમ ના પાયા ના નિયમો

👉🏻 *શું આપણે* *ખરેખર મુસ્લિમ* *છીએ????* 
_________________
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
⚡ *મુસ્લિમ ના પાયા ના નિયમો*
👉🏼, *નમાઝ પઢવી* 
👉🏼 *હમેશાં સાચું બોલવું*. 
👉🏼 *મહેનત ની કમાણી કરવી*
👉🏼, *નબળાં માણસ ઉપર અત્યાચાર ના કરવો, ના કરવા દેવો*. 
👉🏼 *,અલ્લાહ ઉપર સંપૂર્ણ ભરોસો રાખી માત્ર અલ્લાહ નો ડર રાખવો, દુનિયા થી ડરી ખોટું ના બોલવું કે ના ખોટા માણસ નો સાથ આપવો*. 
👉🏼 *પોતાના ફાયદા માટે અન્ય નું નુકસાન ન કરવું*. 
👉🏼, *દરેક માનવજાત સાથે સારો વ્યવ્હાર રાખવો* 
👉🏼, *અલ્લાહ દરેક ને હલાલ રોજી આપે છે તે વિશ્વાસ રાખી ઈમાનદારી થી ધંધો karvo. 👉🏼 ખોટું કરવું નહીં* 
👉🏼 , *પાડોશી સાથે ઉમદા વ્યવ્હાર રાખવો* 
👉🏼, *પોતાના બાળકો ને સાચું બોલવાની પ્રેરણા આપવી* 
, *પોતાના ઘર ને પાક સાફ રાખવું*
👉🏼, *સવારે વહેલું ઉઠવું* 
👉🏼 *દરેક વાતે અલ્લાહ નો શુક્ર અદા કરવો*
👉🏼 *કુરાન શરીફ પઢવું* 
👉🏼. *તકલીફ માં સબર કરવી* 
👉🏼. *,ખુશી મા ગરીબો ને મદદ કરવી* 
👉🏼, *બીમાર ની સંભાળ લેવી* 
👉🏼 *યતીમ ની સંભાળ લેવી* 
👉🏼 *બેવા ની સંભાળ લેવી* 
👉🏼 *રાહદારી ને જમાડવા*  
👉🏼 *હમેશાં પાક રહેવું, શક્ય તો બાવઝૂ રહેવું*  
👉🏼 *પોતાના મહોલ્લા માં હરામ કર્યો ના થવા દેવા, જેવા કે, દારૂ, જુગાર, નશીલા દ્રવ્યો નું વેચાણ કારણ કે આવી હરકત તમારી આવનારી પેઢી ને ગુમરાહ કરશે... ડર્યા વિના આ દુષણો નો વિરોધ કરવો.* 

*શું આ લક્ષણો છે આપણા માં?? જો હા તો સારું* 

*જો ના હોય તો પોતાની જાત ને બદલો પહેલા મુસલમાન હોવાના લક્ષણો કેળવો બાકી બધું આપો આપ થવા લાગશે.* 

આપણા બુજૂર્ગો માં આ ખાસિયાતો હતી જેથી તેઓની દરેક તકલીફ આસાન થઈ જતી અને તકલીફ માં અલ્લાહ તરફ થી ગેબી મદદ મળતી પણ આજે આપણને આપણી જાત ઉપર વધુ ભરોસો થઈ ગયો છે જેના પરિણામે આપણે તકલીફો ભોગવાંવી પડી રહી છે 

*હું કમાઉ છું* 
*હું ઘર બનાવીશ* 
*હું બાળકો ને મોટા કરીશ* 
*હું તકલીફ માંથી બહાર નીકળીશ* 
*હું મહેનત કરીને બધું મેળવી લઈશ* 

આ વિચાર આજના મુસલમાનો ને જીવતા ખાય ગ્યો છે એ યાદ રાખજો 

👉🏼 *જે છે તે બધું અલ્લાહ ની રહેમત છે એ વિચાર જ્યાં સુધી નહીં આવે કશું ફરક નહીં પડે* 

આપણે સવારે વહેલા ઉઠી બાળક ને તૈયાર કરી ને દુનિયા નું ઈલમ લેવા મોકલીએ છીએ પણ મદ્રાસએ તૈયાર કરીને નથી મોકલતા,ગુજારીશ છે બેય ઈલમ આપાે.આપણે જાતે ધર્મ થી દુનિયા ને વધુ મહત્વ આપીએ છીએ અને એજ આપણા બાળકો શીખે છે 

👉🏼. *સૌ પ્રથમ આપણા ધર્મ ને મહત્વ આપો , બિજાના ધર્મ ને માન આપાે અને લોકો સાથે સારો વ્યવ્હાર કરો* 

👉🏼. *એક સાચો મુસલમાન ક્યારેય ઝગડાલું નથી હોતો અને જે ઝગડાલું હોય છે તે સાચો મુસલમાન નથી હોતો*👈🏻. 

👉🏼 *દુનિયા ના આ સફર મા તકલીફ થાય ત્યારે એકાંત માં બેસી અલ્લાહ ને યાદ કરજો તરત મદદ મળશે .....*👈🏻👏🏼👏🏼👏🏼👏🏼

No comments:

Post a Comment

tell me your islamic-related information you want .I am try give you