Sunday, October 15, 2023

તલ ખાવાથી હિમોગ્લોબિન પણ વધારી શકો છો.

હેલ્થ ટીપ્સ: તમે આ ઘરેલું ઉપચાર વડે તમારું હિમોગ્લોબિન વધારી શકો છો
મે ડૉક્ટર પાસે જાઓ ત્યારે પણ ડૉક્ટર તમને કહે છે કે તમે એનિમિયા છો અથવા તમારું હિમોગ્લોબિન ઓછું છે. આવી સ્થિતિમાં ડૉક્ટર તમને દવા લખી આપે છે. પરંતુ જો તમે દવાઓ લેવા માંગતા નથી અને હિમોગ્લોબિન વધારવા માંગતા હોવ તો ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જેના દ્વારા તમે તેને વધારી શકો છો.
તમને જણાવી દઈએ કે મોરિંગાના પાંદડા લોહીની ઉણપ અથવા એનિમિયાને દૂર કરી શકે છે.
મોરિંગાના પાનમાં આયર્ન, વિટામિન સી અને ફોલિક એસિડ મળી આવે છે જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.
આ સિવાય તમે તલ ખાવાથી હિમોગ્લોબિન પણ વધારી શકો છો. તેમાં આયર્ન અને ફાઈબર સારી માત્રામાં હોય છે, જે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમે તલનું સેવન કરીને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારી શકો છો.

Saturday, October 14, 2023

ખજૂરના ફાયદા

હેલ્થ / કબજિયાત અને લોહીની ઊણપથી છો પરેશાન? આ એક વસ્તુ સાચી રીતે ખાવાની પાડી દો ટેવ, હેલ્થી રહેશો જીદંગીભર
ડાયટમાં ખજૂર શામેલ કરવાથી અનેક સમસ્યા દૂર થાય છે
નિયમિતરૂપે સવારે 2-3 ખજૂરનું સેવન કરવું જોઈએ
અનેક બિમારીઓ સામે રાહત મળે છે
ભાગદોડભરી લાઈફમાં ફિટ રહેવું તે એક ચેલેન્જ છે. ફિટ રહેવા માટે લોકો અલગ અલગ ટ્રાય કરતા રહે છે. અહીંયા અમે તમને ખજૂરના ફાયદા વિશે જણાવી રહ્યા છે. ડાયટમાં ખજૂર શામેલ કરવાથી કબજિયાતથી લઈને લોહીની ઊણપ સહિત અન્ય સમસ્યા દૂર થાય છે.
ખજૂરમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે, તેથી તમે ખજૂરનું સેવન કરી શકો છો. ફાઈબરયુક્ત ફ્રૂટનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રાહત મળે છે. નિયમિતરૂપે સવારે 2-3 ખજૂરનું સેવન કરવું જોઈએ. બપોરે નાશ્તામાં પણ ખજૂરનું સેવન કરી શકાય છે.

પલાળેલી ખજૂર ખાવાના ફાયદા
ખજૂર પલાળીને રાખવાથી તેમાં રહેલ ટેનિન તથા ફાઈટિક એસિડ નીકળી જાય છે. જેથી સરળતાથી પોષકતત્ત્વોનું અવશોષણ કરી શકાય છે. જેથી રાત્રે ખજૂર પલાળી દેવી અને ત્યારપછી સવારે તેનું સેવન કરવું જેથી શરીર ખજૂરમાં રહેલ પોષકતત્ત્વો સરળતાથી અવશોષી શકે છે. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન કે, વિટામીન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝિંક જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે.

ખજૂરના ફાયદા

કબજિયાતથી રાહત મળશે
કોલસ્ટ્રોલ ઓછું કરવામાં લાભદાયી
બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે
હાડકાં મજબૂત રહેશે
બ્રેઈન ફંક્શન યોગ્ય પ્રકારે કામ કતરી શકશે
એનીમિયાના રોગ માટે ફાયદાકારક
મસાની સમસ્યા દૂર થાય છે
ત્વચા અને વાળ માટે લાભકારી
શારીરિક તાકાત અને સ્ટેમિનામાં વૃદ્ધિ કરે છે
હાર્ટ હેલ્ધી રહે છે
મહિલાઓ અને પુરુષની યૌન શક્તિમાં વૃદ્ધિ થાય છે
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

Thursday, October 12, 2023

फलस्तीन नबियों का मसकन और सरजमीं रही है।

आपके बच्चे आपसे पूछे या ना पूछे, आप उन्हें ज़रूर ये बताया कीजिए कि हम "फलस्तीन" से इसलिए मोहब्बत करते हैं कि!.....
* ये फलस्तीन नबियों का मसकन और सरजमीं रही है।
* हज़रत इब्राहीम अलैहिस्सलाम ने फ़लस्तीन की तरफ हिजरत फ़रमाई।
* अल्लाह ने हज़रत लूत अलैहिस्सलाम को उस अज़ाब से निजात दी जो उनकी क़ौम पर इस जगह नाज़िल हुआ था।

*हज़रत दाऊद अलैहिस्सलाम ने इस सरजमीं पर सकूनत रखी और यहां अपना एक मेहराब भी तामीर फ़रमाया।

* हज़रत सुलेमान (अलै०हिस०) इस मुल्क में बैठ कर सारी दुनिया पर हूकूमत करते थे।

* कुर‌आन में चींटी का वह मशहूर किस्सा जिसमें एक चींटी ने बाकी साथियों से कहा था " ऐ चींटियों! अपने बिलों में घुस जाओ" ये किस्सा यहिं फलस्तीन के "असक़लान" शहर की वादी में पेश आया था।

* हज़रत ज़करिया अलै०हिस० का मेहराब भी इसी शहर में है।
* हज़रत मूसा अलैहिस्सलाम ने इस मुल्क के बारे में अपने साथियों से कहा था, इस मुकद्दस शहर में दाखिल हो जाओ! उन्होंने इस शहर को मुकद्दस इसलिए कहा था कि ये शिर्क से पाक और नबियों की सरजमीं है।

* इस शहर में क‌ई मोअज़्ज़े हुए है जिनमें एक कुंवारी बीबी हज़रत मरयम के बुतन से ईसा अलैहिस्सलाम की पैदाइश हुई।

* हज़रत ईसा अलैहिस्सलाम को जब उनकी क़ौम ने क़त्ल करना चाहा तो अल्लाह ने उन्हें इसी शहर से आसमां पर उठा लिया था।
* क़यामत की अलामत में से एक हज़रत ईसा की वापसी इस शहर के मुकाम सफेद मीनार के पास होगा।
* इस शहर के मुकाम " बाब ए लुद" पर ईसा अलैहिस्सलाम दज्जाल को क़त्ल करेंगे।
* फलस्तीन ही अरज़े महशर है।
* इसी शहर से ही याजूज माजूज का क़िताल और फसाद शुरू होगा।
* फलस्तीन को नमाज़ के फ़र्ज़ होने के बाद "क़िब्ला ए अव्वल" होने का एजाज़ भी हासिल है। हिजरत के बाद जिबरील अलैहि० अल्लाह के हुक्म से नमाज के दौरान ही मुहम्मद ﷺ को मस्जिद ए अक्सा से बैतुल्लाह (काबा) की तरफ़ रुख़ करा ग‌ए थे, जिस मस्जिद में ये वाकिया पेश आया था वह मस्जिद आज भी मस्जिद ए क़िब्लातैन कहलाती है।

* हुजूर अकरम (ﷺ) मे'अराज की रात आसमान पर ले जाने से पहले मक्का मुकर्रमा से बैतुल मुकद्दस (फलस्तीन) लाए गए।
* अल्लाह के रसूल ﷺ की इक़्तेदा में सारे नबियों ने यहां नमाज़ अदा फरमाई।
* इस्लाम का सुनहरी दौर फारूकी में दुनिया भर के फतह को छोड़ कर महज़ फ़लस्तीन की फ़तह के लिए खूद उमर (रजि०अ०) जाना और यहां पर जाकर नमाज़ अदा करना, इस शहर की अज़मत को बताता है।

* दुसरी बार यानि 27 रजब 583 हिजरी जुमा के दिन को सलाउद्दीन अय्युबी के हाथों इस शहर का दोबारा फ़तह होना।

* बैतूल मुकद्दस का नाम "कुदुस" कूरान से पहले तक हुआ करता था, कूरान नाजिल हुआ तो इसका नाम " मस्जिद ए अक्सा" रखा गया, इस शहर के हुसूल और रूमियो के जबर वह सितम से बचाने के लिए 5000 से ज्यादा सहाबा किराम रजि०अ० ने जामे शहादत नोश किया, और शहादत का बाब आज तक बंद नही हुआ, सिलसिला अभी तक चल रहा है, ये शहर इस तरह शहीदों का शहर है।

* मस्जिद ए अक्सा और शाम की की अहमियत हरमैन की तरह है, जब कूरान पाक की ये आयत 
* उम्मत ए मोहम्मदी हकीकत में इस मुकद्दस सरजमीं की वारिस है।
* फलस्तीन की अज़मत का अंदाज़ा इस बात से भी लगाया जा सकता है कि यहां पर पढ़ी जाने वाली हर नमाज़ का अज्र 500 गुना बढ़ा कर दिया जाता है।
                     
 " निगाहें मुन्तज़िर है बैतूल मुकद्दस की फ़तह के लिए या रब,
   फिर किसी सलाउद्दीन अय्युबी को भेज दे"।