Sunday, October 25, 2020

નોની__શુ_છે

*નોની__શુ_છે.*
->નોની એક પ્રકાર નુ ફળછે
->તે દેખાવ માં અનાનસ જેવુ લાગે છે. 
->જે વિસ્તાર માં જ્વાળામુખી ફાટ્યો. હોય તે જમીન પર ૩.૫ વર્ષ પછી નોની નો છોડ ઉગે છે. 
->નોની ના અભ્યાસ માટે *world noni research foundation* નામની સંસ્થા કાર્યરત છે. 

*નોની_ના_ગુણ*
ORAC value:-
Apple   : 3082
Orange  : 726
Banana  : 795
Noni    : 3,40,000
->તેની અંદર ૧૬૦+ nutraceutical આવેલા છે. 

*નોની_ના_ફાયદાઓ....*
નોની ની અંદર demna centhal નામ નુ દ્રવ્ય આવેલુ છે.. 
આયુર્વેદ માં demna centhal ને પાવરફુલ દ્રવ્ય માનવા માં આવે છે. 
*નોની નો ૩ મહીના નો કોર્ષ કરવા નો આવે છે.* 

*#કબજીયાત*
નોની ને રેગ્યૂલર લેવાથી તે પેટ સાફ કરે છે. 

*#કેન્સર*
કેન્સર ના દર્દી નેે પહેલા અથવા બીજા સ્ટેજ નુ કેન્સર હોય તો આની અંદર નુ ડેમ્ના કેન્થલ દ્રવ્ય કેન્સર ની ગાંઠ ને તોડી ને બહાર કાઢે છે. 

*#ડાયાબિટીસ*
દરરોજ ૩૦ml. લેવાથી.. 
-હાંફવા નુ બંધ થાય. 
-આંખ મા છાલા પડવા નુ બંધ થાય. 
-ડાયાબિટીસ નોર્મલ કરે. 

*#હાર્ટ_એટેક*
ડેમ્ના કેન્થલ નામ નુ દ્રવ્ય લોહી ને વહેતુ રાખે. એટલે લોહી ની ગાંઠ ન થવા દે. 

*#HIV*
HIV નો રોગ એવો છે જેને મટાડવા ની કોઇ દવા નથી.
-HIV નો દર્દી બહુ લાંબુ જીવન જીવી શકતો નથી. 
-દર્દી જો દરરોજ નોની લેવા નુ ચાલુ રાખે તો તે ૨૦ થી ૩૦ વર્ષ વધારે જીવી શકેછે

*#કમરદર્દ*
જો કોઇ ને કમરદર્દ હોય અને તે ૩ મહીના નોની લેવા તે નુ ચાલુ રાખે તો નોની સંપુર્ણપણે કમરદર્દ મટાડી શકે છે. 

*#અન્ય_ફાયદા*
--નખ વધે, વાળ વધે, સ્ક્રીન ગ્લો કરે.. 
--કોષીકાઓ ને મજબુત બનાવે. 
--પાચન શક્તિ મજબુત બનાવે. 
--ખોરાક માંથી વધારે પોષક દ્રવ્યો મેળવે. 
--રોગ પ્રતીકારક શક્તિ માં વધારો કરે. 
--કેલોસ્ટ્રોલ નુ સ્તર ઓછુ કરે. 
--નશા ની આદત ઓછી કરાવે. 
--જો કોઇ ને ગેસ ની સમસ્યા હોય તો તે દૂર કરે.
    
*Noni For Better health & wealth*

No comments:

Post a Comment

tell me your islamic-related information you want .I am try give you