Wednesday, December 30, 2020
Thursday, December 24, 2020
ભારતના શાસકોનો ઇતિહાસ
= (ભારતના શાસકોનો ઇતિહાસ) =
ગૌરી સલ્તનતથી લઈને નરેન્દ્ર મોદી સુધી
ઘોરી સામ્રાજ્ય
1 = 1193 મુહમ્મદ ગૌરી
2 = 1206 કુતુબુદ્દીન ibબક
3 = 1210 અરમ શાહ
4 = 1211
5 = 1236 રકનુદ્દીન ફિરોઝ શાહ
6 = 1236 રઝિયા સુલતાન
7 = 1240 મોઇઝુદ્દીન બહરામ શાહ
8 = 1242 અલ્લાહ દિન મસૂદ શાહ
9 = 1246 નસિરુદ્દીન મહેમૂદ
10 = 1266 ઘિયાસ -દ્દીન બલ્બન
11 = 1286 રંગ ખાશરો
12 = 1287
13 = 1290 શમસુદ્દીન કામર્સ
ગૌરી સામ્રાજ્યનો અંત
(શાસન--years વર્ષ આશરે.)
* ગલ્ફ સામ્રાજ્ય *
1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી
2 = 1292 અલ્લાહ દીન ખિલજી
4 = 1316 શાહાબુદ્દીન ઉમર શાહ
5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ
6 = 1320 નસીરુદ્દીન ખોસરો શાહ
ગલ્ફ સામ્રાજ્યનો અંત
(શાસન -30 વર્ષ આશરે)
* તુગલક સલ્તનત *
1 = 1320 ઘિયાસ -દ્દીન તુગલક (I)
2 = 1325 મુહમ્મદ ઇબન તુગલક (II)
3 = 1351 ફિરોઝ શાહ તુગલક
4 = 1388 ઘિયાસ-દીન તુગલુક (II)
5 = 1389 અબુબકર શાહ
6 = 1389 મોહમ્મદ તુગલક (ત્રીજો)
7 = 1394 એલેક્ઝાન્ડર ધી ગ્રેટ (હું)
8 = 1394 નસિરુદ્દીન શાહ (II)
9 = 1395 નુસરત શાહ
10 = 1399 નસરુદ્દીન મુહમ્મદ શાહ (II)
11 = 1413 દૌલત શાહ
તુગલક સામ્રાજ્યનો અંત
(આશરે 94 years વર્ષ શાસન)
* સઈદ સલ્તનત *
1 = 1414 ખજ્જર ખાન
2 = 1421 મોઇઝુદ્દીન મુબારક શાહ (II)
3 = 1434 મુહમ્મદ શાહ (IV)
4 = 1445 અલ્લાહ દિન આલમ શાહ
સઇદ સલ્તનતનો અંત
(શાસન-37 years વર્ષ આશરે.)
લોધી સામ્રાજ્ય
1 = 1451 બહલોલ લોધી
2 = 1489 એલેક્ઝાંડર લોધી (II)
3 = 1517 ઇબ્રાહિમ લોધી
લોધી સામ્રાજ્યનો અંત
(લગભગ 75 વર્ષનો શાસન)
મોગલ સામ્રાજ્ય
1 = 1526 ઝહીરુદ્દીન બાબર
2 = 1530 હુમાયુ
મોગલ સામ્રાજ્યનો અંત
સીરિયન સામ્રાજ્ય
1 = 1539 શેર શાહ સુરી
2 = 1545 ઇસ્લામ શાહ સુરી
3 = 1552 મહમુદ શાહ સુરી
4 = 1553 ઇબ્રાહિમ સુરી
5 = 1554 પરવેઝ શાહ સુરી
6 = 1554 મુબારક ખાન સૂરી
7 = 1555 એલેક્ઝાન્ડર ધી ગ્રેટ
સીરિયન સામ્રાજ્યનો અંત
(લગભગ 16 વર્ષનો શાસન)
ફરી મુગલ સામ્રાજ્ય
1 = 1555 હુમાયુ (આભાસ)
2 = 1556 જલાલુદ્દીન અકબર
3 = 1605 જહાંગીર સલીમ
4 = 1628 શાહજહાં
5 = 1659 Aurangરંગઝેબ
6 = 1707 શાહ આલમ (હું)
7 = 1712 બહાદુર શાહ
8 = 1713 પૌરૂખશીર
9 = 1719 રેફડ રજત
10 = 1719 રેફડ ડોલા
11 = 1719 નેખીયાર
12 = 1719 મહમુદ શાહ
13 = 1748 અહમદ શાહ
14 = 1754 સાર્વત્રિક
15 = 1759 શાહ આલમ
16 = 1806 અકબર શાહ
17 = 1837 બહાદુર શાહ ઝફર
મોગલ સામ્રાજ્યનો અંત
(શાસન -૧ 315 આશરે વર્ષ.)
* બ્રિટીશ રાજ *
1 = 1858 લોર્ડ કિંગ
2 = 1862 લોર્ડ જેમ્સ બ્રુસ યેલગન
3 = 1864 લોર્ડ જોન લોરેન
4 = 1869 લોર્ડ રિચાર્ડ મેયો
5 = 1872 લોર્ડ નોર્થબક
6 = 1876 લોર્ડ એડવર્ડ લેટિન
7 = 1880 લોર્ડ જ્યોર્જ રેપિન
8 = 1884 લોર્ડ ડફરિન
9 = 1888 લોર્ડ હેની લેસ્ડન
10 = 1894 લોર્ડ વિક્ટર બ્રુસ યેલગન
11 = 1899 લોર્ડ જ્યોર્જ કર્ઝન
12 = 1905 લોર્ડ ગિલ્બર્ટ મન્ટો
13 = 1910 લોર્ડ ચાર્લ્સ હાર્જ
14 = 1916 લોર્ડ ફ્રેડરિકથી લેમ્પ્સફોર્ડ
15 = 1921 લોર્ડ રેક્સ એજેક્સ રેડડિગ
16 = 1926 લોર્ડ એડવર્ડ ઇરવિન
17 = 1931 લોર્ડ ફેરમન વેલિંગ્ટન
18 = 1936 લોર્ડ એલેક્ઝાન્ડર લિનીલિથો
19 = 1943 લોર્ડ આર્કબલ્ડ વેવેલ
20 = 1947 લોર્ડ માઉન્ટબેટન
બ્રિટીશ સામ્રાજ્યવાદનો અંત
(ભારત, વડા પ્રધાનો)
1 = 1947 જવાહરલાલ નહેરુ
2 = 1964 ગુલઝારી લાલ નંદા
3 = 1964 લાલ બહાદુર શાસ્ત્રી
4 = 1966 ગુલઝારી લાલ નંદા
5 = 1966 ઇન્દિરા ગાંધી
6 = 1977 મારારજી દેસાઇ
7 = 1979 ચરણસિંહ
8 = 1980 ઇન્દિરા ગાંધી
9 = 1984 રાજીવ ગાંધી
10 = 1989 વિશ્વનાથ પ્રતાપસા
11 = 1990 ચંદ્રશેખર
12 = 1991 નરસિંહમાં રાવ
13 = 1992 અટલ બિહારી વાજપેયી
14 = 1996 દેવ ગૌડા
15 = 1997 એલ.કે.ગુજરાલ
16 = 1998 અટલ બિહારી વાજપેયી
17 = 2004 મનમોહન સિંઘ
18 = 2014 નરેન્દ્ર મોદી
સ્કૂલનાં બાળકો સાથે આ પોસ્ટ શેર કરવાનું ભૂલશો નહીં
કારણ કે આજે 90% લોકોને તેના વિશે કોઈ જાણ નથી - * = (ભારતના શાસકોનો ઇતિહાસ) = *
Monday, December 21, 2020
Duaa
◆ــــــــــــــــــ✦🛸✦ــــــــــــــــــ◆
ઈલાહી રૌનકે ઇસ્લામ કા સામાન પૈદા કર,
દિલો મે મોમીનો કે કુવ્વતે ઈમાન પૈદા કર,
જો દિલ મુરદા હૈ ઔર ગાફીલ હૈ નમાઝે પંજગાના સે....
ઈલાહી અપની કુદરત સે તુ ઉનમે જાન પૈદા કર,
ઈલાહી કૌમ કી હાલત દિગરગો હોતી જાતી હૈ....
જહાં ફિર કોઈ સિદ્દીક સા ઇન્સાન પૈદા કર,
ખુદાવંદા ઉઠા જા રહા હૈ ઇન્સાફ દુનિયા સે....
ઉમર જૈસા કોઈ આદીલ અઝીમુશ્શાન પૈદા કર,
ગરીબોં કા યતીમો કા કોઈ હામી નહી મૌલા....
સખાવત કરને વાલા ફિર કોઈ ઉસ્માન પૈદા કર,
હિલા દે નારએ તકબીર સે સારે ઝમાને કો....
અલી જૈસા દિલાવર કોઈ ઇન્સાન પૈદા કર,
તમન્ના હૈ યહી સબકી પહોંચ જાએ મદીને કો....
દુઆ મકબૂલ હોને કા કોઈ સામાન પૈદા કર,
◆‐‐‐-‐•✦•✿ ✿•✦•‐-‐‐‐◆
✍️ ઝાકિર હુસૈન અશરફી કેશરપુરી
Sunday, December 20, 2020
Shohda E QarbalaAhle Baite Athar Ke Ghode(Horse)
Shohda E Qarbala
Ahle Baite Athar Ke Ghode(Horse)
हज़रत इमाम हुसैन عَلَيْهِمُ السَّلَام के घोड़े का नाम (ज़ुल्जनाह)है....
हज़रत गाज़ी अब्बास عَلَيْهِمُ السَّلَام के घोड़े का नाम (मुर्तज़िज़)है...
हज़रत हज़रत अली अकबर के घोड़े का नाम
(औक़ाब) है....
हज़रत क़ासिम के घोड़े का नाम (मॉमून) है....
1 - मुर्तज़िज़ सफेद रंग का घोड़ा था उसकी गर्दन लम्बी थी जब वो दुश्मन पर हमला करता तो अपनी गर्दन को ऊचा कर लेता था जिससे इसपर बैठा सवार दिखाई नही देता था ...
मौला अब्बास عَلَيْهِمُ السَّلَام उचे क़द की वजह से आपको मुर्तज़िज़ मिला
2 - (औक़ाब ) घोड़े की ये खासियत थी की उसके 2 पर (wings ) थे और बहुत तेज़ी से दुश्मन पर हमला करता और ओझल हो जाता था ये हमारे नबी पाक (saww ) का घोड़ा था जो करबला में हज़रत अली अकबर عَلَيْهِمُ السَّلَام को मिला ....
3 - (मॉमून ) वो घोड़ा था जो दुश्मन पर हमला करता तो बगैर मारे पीछे नही हट ता था ये हज़रत इमाम हसन عَلَيْهِمُ السَّلَام का घोड़ा था जो हज़रत क़ासिम عَلَيْهِمُ السَّلَام को मिला ...
4 -ज़ुल्जनाह हज़रत इमाम हुसैन عَلَيْهِمُ السَّلَام का घोड़ा था इसके माथे पर सफेद रंग का टीका था जो बहुत खूबसूरत लगता था पहले ज़ुल्जनाह मौला अली کرم_اللہ_تعلی_وجہہ_الکریم के इस्तेमाल मैं आता था जो बाद मै हज़रत इमाम हुसैन عَلَيْهِمُ السَّلَام को मिला .....
Sunday, December 13, 2020
Saturday, December 12, 2020
નમાઝકી બેહતરીન દુઆ
*નમાઝકી બેહતરીન દુઆ*
રબ્બના આતીના ફિદ્દુનિયા હસનતવ વ ફિલઆખિરતી હસનતવ વકીના અઝાબન્નાર
વકીના અઝાબલ કબ્ર
વકીના અઝાબલ હશ્ર
વકીના અઝાબલ ફક્ર
વકીના અઝાબદ્દૈન
વકીના અઝાબલ મર્ઝ
વકીના અઝાબલ આફાત
વકીના અઝાબસ્સકરાત
વકીના અઝાબલ મૌત
વકીના અઝાબમમિન ફિત્નતીલ--મસીહિદ--દજઝાલ
વકીના અઝાબન્નાર
(આમીન)
આેર યે દુઆ ભેજને વાલેાકી તમામ જાઈઝ મુરાદ વ દુઆ કુબુલ હો.
(આમીન)
*ઈસ કિંમતી દુઆકો મોમીનોમે ઈતના ફેલાઅે કે સારે ઉંમતીકી મગફીરત હો જાએ સિર્ફ અપને પાસ ન રખ છોડે.*
Thursday, December 10, 2020
Barkat
*દેર સે દેર તક સોને વાલે તવજ્જોહ દેં*
એક "શખ્સ" હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ તઆલા અલૈહિ સે "બહષ" કર રહા થા કે "બરકત" નામ કી કોઈ ચીઝ નહીં હોતી, તો હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ અલૈહિ ને ફરમાયા કે તુમ ને "કુતીયા" ઔર "બકરી" દેખી હૈ.? તો ઉસ "શખ્સ" ને કહા હાં.!
"આપને" ઉસ શખ્સ સે પુછા કે બતા કુતીયા ઔર બકરી મેં ઝ્યાદા બચ્ચે કૌન જનતા હૈ.? (પૈદા કરતા હૈ.?)
વોહ શખ્સ બોલા કે દોનોં મેં સે કુતીયા હી ઝ્યાદા બચ્ચે પૈદા કરતી હૈ,
ફિર હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ અલૈહિ ને ઉસ "શખ્સ" સે પુછા ....તો બતા કે તુઝે બકરે-બકરીયાં ઝ્યાદા નઝર આતે હૈં.? યા "કુત્તે-કુતીયાં.?
વોહ શખ્સ બોલા કે બકરે-બકરીયાં હી ઝ્યાદા નઝર આતે હૈં,
ફિર હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ અલૈહિ ને ઉસ સે ફરમાયા કે દેખા જાએ તો હર રોઝ બકરે-બકરીયાં ખુબ ઝ-બ-હ હોતે હી રહેતે હૈં, (કટતે હી રહેતે હૈં) મગર ફિર ભી કમ નહીં હોતે, તો ક્યા યે "બરકત" નહીં હૈ.?
તો વોહ શખ્સ સોચ મેં પડ ગયા,🤔🤔
હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ તઆલા અલૈહિ ને ઉસે સોચતે દેખ કર ફરમાયા કે અરે....ઈસી કા નામ "બરકત" હૈ
તો વોહ શખ્સ કહેને લગા કે હઝરત ઐસા ક્યૂં હૈ કે બકરે-બકરીયોં મેં બરકત હૈ, ઔર કુત્તે-કુતીયોં મેં નહીં.? 🤔
તો હઝરતે ઈબ્રાહીમ બિન અદહમ રહમતુલ્લાહિ અલૈહિ ને ઉસ સે ફરમાયા કે ઐસા ઈસ લિયે હૈ કે "બકરીયાં" રાત હોતે હી ફૌરન સો જાતી હૈં ઔર ફજ્ર સે પહેલે ઉઠ જાતી હૈં, ઔર યહી નુઝુલે રહમત કા વક્ત હોતા હૈ (યાની-ખુદા કી રહમતેં નાઝિલ હોને કા વક્ત હોતા હૈ) ઈસ લિયે ઉન્હેં રહમતેં હાસિલ હોતી હૈં ઔર ઉન મેં બરકતેં હાસિલ હોતી હૈં,
ઔર કુત્તે રાત-ભર ભોંકતે રહેતે હૈં ફિર ફજ્ર સે પહેલે-પહેલે સો જાતે હૈં ઈસ લિયે વોહ રહમતોં સે ઔર બરકતોં સે મહરૂમ હોતે હૈં,
......... *સબક*............
અય ઈસ્લામ કે માનને વાલોં સમઝેં.! આપ.? વા-ક-ઈ મેં યે ગૌરો ફિક્ર કા મકામ હૈ, આજ હમારા ઔર હમારી નસ્લોં કા ભી યહી હાલ હૈ કે હમ અપની રાતોં કો ફુઝુલીયાત મેં ગુઝારતે હૈં ઔર નુઝુલે રહમતે ખુદા (ખુદા કી રહમતેં નાઝિલ હોને કે વક્ત) હમ સો જાતે હૈં, ઈસી વજહ સે આજ ના તો હમારે માલ મેં "બરકત" હૈં, ઔર ના હી હમારી ઔલાદ મેં બરકતેં હૈં, ઔર ના હી કિસી દુસરી ચીઝોં મેં બરકત રહે ગઈ હૈ.?
🤔 🙊 🙉 😶
Wednesday, December 9, 2020
Sunday, December 6, 2020
૭/૧ર પત્રક- જમીન
*શું તમને ખબર છે કે ૭/૧ર પત્રકમાં જમીનને લાગતું 15 થી વધારે માહિતીઓની સમાવેશ કરવામાં આવેલ છે ?*
1. બ્લોક નંબર
2. સર્વે નંબર
3. જમીનનો સત્તા પ્રકાર
4. ખેતરનું નામ
5. ખેડવા લાયક જમીન
i. જરાયત જમીન
ii. બાગાયત
iii. કયારી
6. પોત ખરાબ
7. આકર/જુરી
8. ગણાતીયાના નામ
i. નામંજૂર
ii . તકરારી
iii . રદ
9. ખાતા નંબર
10. મોજ જે તે ગામનું નામ
11. કબજેદારનું નામ
12. નોંધ નંબરો
13. બીજા હકકો અને બોજાની વિગત
14. બાંધકામ સી.ઓ.પી
15. ખેતી વિષયક માહિતી
૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.
1). બ્લોક નંબર:-
જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી. બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય. આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા. એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.
2). સર્વે નંબર:-
જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.
3). જમીનનો સત્તા પ્રકાર:-
આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.
4). ખેતરનું નામ:-
ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.
5). ખેડવા લાયક જમીન:-
ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.
i) જરાયત જમીન:-
આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.
ii) બાગાયત:-
એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.
iii) કયારી:-
જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.
6). પોત ખરાબ:-
પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.
7). આકર/જુરી:-
આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.
8). ગણાતીયાના નામ:-
જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.
i) નામંજૂર:-
ખાતેદાર જયારે ૭/૧ર માં માલિક હકક ફેરફાર કે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે તેની એન્ટ્રી પડે છે અને આ એન્ટ્રી જયારે ચકાસવામાં આવે ત્યારે પૂરતા પુરાવા રજુ ન થાય તો તે એન્ટ્રી નામંજૂર થાય છે.
ii) તકરારી:-
ખાતેદાર જયારે પુરાવાઓના આધારે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે જે સરકારશ્રી તરફથી વાંધો લેવામાં આવે કે સહમાલિકો કે અન્ય ત્રાહિત વ્યક્તિ તરફથી વાંધો લેવામાં આવે કે કોર્ટ મેટર થાય ત્યારે પડેલી એન્ટ્રી તકરારી એન્ટ્રી તરીકે ઓળખાય છે અને જયાં સુધી તકરારી મેટર પતે નહીં ત્યાં સુધી એ પેન્ડીંગ રહે છે.
iii) રદ:-
જયારે ૭/૧ર માં કે હકક પત્રક કે માલિકી હકક ફેરફાર કે અન્ય હકકો માટે એન્ટ્રી પાડવામાં આવેલ હોય પરંતુ તેની કાર્યવાહી પૂર્ણ ન થાય તો તે એન્ટ્રી રદ થાય છે.
9). ખાતા નંબર:-
જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.
10). મોજ જે તે ગામનું નામ:-
ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.
11). કબજેદારનું નામ:-
અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.
12). નોંધ નંબરો:-
જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.
13). બીજા હકકો અને બોજાની વિગત:-
સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.
14). બાંધકામ સી.ઓ.પી:-
જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.
15). ખેતી વિષયક માહિતી:-
અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
Saturday, December 5, 2020
Subscribe to:
Posts (Atom)